તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે WWEની સૌથી ફિટ દિવા, ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે ઇંસ્ટાગ્રામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: WWE દિવા સમર રે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. સમર રેનું આખુ નામ ડેનિયેલ લુઇસ મોઇનેટ છે. તે અમેરિકન મોડલ અને અભિનેત્રી રહી ચુકી છે. સાથે જ અમેરિકન ફૂટબોલ પ્લેયર પણ છે અને પ્રોફેશનલ રેસલર પણ છે. સમર રેનું નામ રેસલિંગથી દુનિયામાં જાણીતુ બન્યું હતું. સમર રેની ફેન ફોલોવિંગ લાખોમાં છે.

 

ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે ઇંસ્ટાગ્રામ

 

- સમર રેની ઘણી ફેન ફોલોવિંગ છે. તેની ગણના સૌથી ફિટ દિવામાં થાય છે.
- સમર રે અન્ય દિવા રેસલરની જેમ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો મુકતી રહે છે. તે ફોટોશૂટ પણ કરાવી ચુકી છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સમર રેની ઇંસ્ટાગ્રામ પરની ગ્લેમરસ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...