ગંભીરે કરી મજાક, સામે આવ્યું ટીમ ઈન્ડિયાનું SECRET

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈ નથી જાણતું હરભજનનું દુ:ખ, યુવરાજને નથી સાંભળવું કિશોરનું ગીત

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની સ્ટાઈલમાં રમવા માટે એક નવી ફોર્મ્યુલા બનાવી છે. આને ફોર્મ્યુલા સિક્સ કહેવામાં આવે છે. આ ફોર્મ્યુલા અંતર્ગત બેટ્સમેનોને કહેવામાં આવ્યું છે કે બેટિંગ દરમિયાન છગ્ગા ફટકારવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવે.

આવો જોઈએ આઈસીસી ટી20 વર્લ્ડકપમાં ભારત અને અન્ય ટીમોના ખેલાડીઓની ખાસ વાતો...


Related Articles:

‘ધોનીના મિત્ર’એ રમી રેકોર્ડ બ્રેક ઈનિંગ્સ, ચમક્યો ચેતેશ્વર પૂજારા
એવોર્ડ લેતા ભાવુક બન્યો ભજ્જી, ન રોકી શક્યો લાગણીઓ
એક મેચમાં જ બનાવ્યો ખાસ રેકોર્ડ, અને આ SINGH બન્યો KING
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
અચાનક જ ઘરે આવ્યો મોંઘેરો મહેમાન, આઘાત પામ્યો સચિન