• Gujarati News
  • Gautam Gambhir Breaks Chris Gayle And Rohit Sharma Records IPL 2013

એક કેપ્ટન ઈનિંગ્સથી ગંભીરે તોડ્યો ગેઈલનો રેકોર્ડ, રોહિતને પણ પછાડ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયેલો સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર પસંદગીકારોને ખોટા સાબિત કરવા માટે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

ગુરૂવારે પૂણે વોરિયર્સ વિરૂદ્ધ રમાયેલી મેચમાં તેણે ટી20ના દિગ્ગજ ક્રિસ ગેઈલના રેકોર્ડ તોડવાનું કારનામુ કર્યું હતું.

કેટલાક આકર્ષક શોટ રમીને તેણે ફક્ત ક્રિસ ગેઈલનો રેકોર્ડ જ ના તોડ્યો પરંતુ સાથે સાથે પોતાની ટીમને પણ શાનદાર જીત અપાવી હતી.

શું છે ગંભીરનું તે કારનામુ? ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડવો આસાન નથી હોતો તેમ છતાં ગંભીરે ફક્ત 50 રન બનાવીને કેવી રીતે ગેઈલનો રેકોર્ડ તોડ્યો?

આખી વાત જાણવા માટે આગળ ક્લિક કરો....