તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર-વિરાટ વચ્ચે બધુ નોર્મલ, આવી રીતે કરી રહ્યા છે પ્રેક્ટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર બીજી ટેસ્ટ માટે ગૌતમ ગંભીર કોલકાતા પહોંચી ગયો છે. 30 સપ્ટેમ્બરે ઇડન ગાર્ડન્સમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર રિલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા. બન્ને વચ્ચે હસી મજાક પણ થઈ હતી. ઉલ્લેખનિય છે કે ગંભીર અને વિરાટ વચ્ચે 2011માં IPLની એક મેચમાં મેદાનમાં બોલાચાલી થઈ હતી. આ પછી બન્નેના સંબંધો વણસ્યા હોવાના અહેવાલ હતા. જોકે પ્રેક્ટિલ સમયના આ ફોટો જોઈને લાગે છે કે બન્ને વચ્ચે બધુ નોર્મલ છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઇડન ગાર્ડન્સમાં રિલેક્સ મૂડમાં જોવા મળેલ વિરાટ અને ગંભીરની તસવીરો.......