ટેનિસ સુંદરીએ કરી ‘શરમજનક’ હરકત, પ્રેક્ષકો થયા સ્તબ્ધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી વિક્ટોરીયા અઝારેંકા ડોમિનિકા સિબુલ્કોવા સામે હારીને ફ્રેન્ચ ઓપનની બહાર થઈ ગઈ. પરંતુ આ હાર સાથે અઝારેંકાએ પોતાની શરમજનક હરકતથી રમતની ગરિમાને ઠેસ પહોંચાડી.