તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લલિત મોદીની જેમ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવે છે તેના બાળકો, આવી છે LIFE

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશમાં ફરી એક વખત મોદીના નામની ચર્ચા છે. જોકે આ વખતે લલિત મોદી નહી પણ તેનો પુત્ર રૂચીર મોદી ચર્ચામાં છે. પિતાની જેમ રૂચિર પણ હાઈ પ્રોફાઇલ લાઇફ જીવવાનો શોખીન છે. ઘણા વર્ષો પહેલા ઝેડ પ્લસ જેવી સુરક્ષા સાથે મુંબઈમાં તે નિકળ્યો ત્યારે ઘણો વિવાદ થયો હતો.
આવી છે લલિત મોદીના બાળકોની લાઇફ
- લલિત મોદીનો પુત્ર રૂચીર લંડનથી મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ છે. તે પ્રાઇવેટ જેટમાં ફરે છે.
- તે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડમાં ડાયરેક્ટર છે. આ સિવાય મોદી એન્ટરપ્રાઇજેજ અને મોદી વેન્ચર્સ સંભાળે છે.
- રૂચીર પાર્ટીનો શોખીન છે. IPLની શરૂઆતી સિઝનમાં તે દરેક નાઇટ પાર્ટીમાં જોવા મળતો હતો.
- લલિત મોદીની બે પુત્રીઓ છે, કરીમા અને આલિયા મોદી.
- કરિમા મોદીની વાઇફ મિનલના પ્રથમ લગ્નથી થયેલી પુત્રી છે.
- કરીમાના લગ્ન ઇન્ડિયાના બિઝનેસ ફેમિલી(ડાબર)ના પુત્ર ગૌરવ બર્મન સાથે થયા છે.
- બીજી આલિયાએ સ્વિત્ઝરલેન્ડમાં અભ્યાસ કર્યો છે, તેણે મે - 2015માં ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું.
- આલિયા મોદી સોશિયલ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી સક્રિય છે. તે મિત્રો સાથે પાર્ટી કરવાના ફોટો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરે છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, લલિત મોદીના બાળકો કેવી રીતે જીવે છે લક્ઝરી લાઇફ સ્ટાઇલ........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો