વિદેશી ક્રિકેટર્સ પણ રંગાય છે હોળીના રંગમાં, જુઓ રંગ બેરંગી તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક:  રંગોના પર્વ ગણાતા હોળીમાં રંગાવા માટે ભારતીયો સહિત વિદેશી પણ પાછળ પડતા નથી. આવા જ કેટલાક વિદેશી ક્રિકેટર્સ પણ છે જે ભારત આવતા જ તેમના ફેસ્ટિવલમાં રંગાઇ જાય છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ ગ્લેન મેક્સવેલે હોળીની મજા માણી હતી અને તેના રંગમાં રંગાયો હતો. 2011 વર્લ્ડકપ દરમિયાન પણ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સે હોળી રમી હતી. આ રીતે કેટલાક પ્રસંગે વિદેશી ખેલાડી ભારતીય ફેસ્ટિવલમાં નજરે પડે છે. 
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...