તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમ્બા બાનો પગ તૂટ્યો, 31 વર્ષે કારકિર્દી પૂરી થવાનો ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાંઘાઇ: ચાઇનીસ સુપર લીગ ફૂટબોલ સ્પર્ધાની એક મેચમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. શાંઘાઇ ખાતે શાંઘાઇ શેનહુઆ અને શાંઘાઇ એસઆઇપીજી વચ્ચે રમાયેલી મેચ દરમિયાન શાંઘાઇ શેનહુઆ ટીમના ખેલાડી ડેમ્બા બા હરીફ ટીમના ખેલાડી સાથે અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે ડેમ્બા બાનો ડાબો પગ ઘૂંટણની નીચેથી તૂટી ગયો હતો. ગ્રાઉન્ડ પર દર્દથી કણસી રહેલા ડેમ્બાને તાત્કાલિક સારવાર અપાઇ હતી પરંતુ ઇજાની ભયાનકતા જોઇને તેના કોચે જણાવ્યું હતું કે 31 વર્ષીય ડેમ્બા હવે ક્યારેય રમી નહીં શકે તેવી શક્યતા છે.

આગળ જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો