હોંગકોંગમાં આ રીતે મજા માણી રહ્યો છે મેયવેદર, જુઓ તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વનો સૌથી અમીર બોક્સર ફ્લોયડ મેયવેદર હોંગકોંગના પ્રવાસે છે. મેયવેદર પોતાની ટીમ સાથે હોંગકોંગમાં મજા માણી રહ્યો છે. અહીં તેને બે પાન્ડાને 11 હજાર પાઉન્ડમાં એડોપ્ટ પણ કર્યા હતા. મેયવેદરે આ તસવીરો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મહત્વપૂર્ણ છે કે ફ્લોયડ મેયવેદરે અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશીપ (યુએફસી)ના બાદશાહ કોનોર મેકગ્રેગોર વિરૂદ્ધ ફાઇટ લડી હતી. જેમાં તેણે મેકગ્રેગોરને 10 રાઉન્ડમાં હરાવ્યો હતો.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...