આ છે 79 વર્ષના ફિફા પ્રમુખ બ્લેટરની 28 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, બની આકર્ષણનું કેન્દ્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝ્યુરિચ : વિવાદો વચ્ચે યોજાયેલી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોશિએશન ફૂટબોલ (ફિફા) પ્રમુખની ચૂંટણીમાં સેપ બ્લેટરનો દબદબો જોવા મળ્યો છે. બ્લેટરે ફિફા પ્રમુખની ચૂંટણીમાં તેના હરિફ જોર્ડનના પ્રિન્સ અલી બિન અલ હુસેનને માત આપી હતી. બ્લેટર સતત પાંચમી વખત ફિફાના અધ્યક્ષ બનશે. તેઓ 1998થી આ પદ ઉપર કાર્યરત છે. ઝ્યુરિચમાં યોજાયેલી આ ચૂંટણીમાં 79 વર્ષના બ્લેટરની ગર્લફ્રેન્ડ લિન્ડા બરાસ આકર્ષનું કેન્દ્ર બની હતી. લિન્ડા બ્લેટર કરતા 28 વર્ષ નાની છે. લિન્ડા રેડ ડ્રેસમાં ઘણી હોટ લાગતી હતી. (FIFA ચૂંટણી : વિવાદો વચ્ચે પાંચમી વખત અધ્યક્ષ બન્યા સેપ બ્લેટર)
બ્લેટરે કર્યા છે ત્રણ લગ્ન
ફિફાના ચીફ બ્લેટરે ત્રણ લગ્ન કર્યા છે અને તેમની એક પુત્રી છે. બ્લેટર હાલ 51 વર્ષની લિન્ડા સાથે રિલેશનશિપમાં છે.
આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને જુઓ, બ્લેટરની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ લિન્ડાની તસવીરો...