તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Espn Broadcast Body Issue Of World Sports Persons And Women Atheltes

લાજશરમ નેવે મૂકી, અહિંયા ખેલાડીઓએ ઉતારી ફેંક્યા કપડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જરા વિચારો, જો ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા કે પછી ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડી વિરાટ કોહલી શરમ છોડીને ન્યૂડ ફોટોશૂટ કરાવે તો તેની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દે. જોકે, ભારતીય રમતપ્રેમીઓ કદાચ આ વાતને પચાવી શકે નહીં પરંતુ દુનિયાભરના એથ્લિટો આવું કરી ચૂક્યા છે.

સ્પોર્ટ્સ વર્લ્ડમાં એક જગ્યા એવી પણ છે જ્યાં ખેલાડીઓ પોતાની શરમ છોડીને કપડા ઉતારતા હોય છે. તેમના હાથમાં હોય છે ફક્ત સ્પોર્ટ્સ કે તેમની રમતને લગતા કોઈ સાધન. ફૂટબોલરના હાથમાં ફક્ત ફૂટબોલ હોય છે તો બોક્સર ફક્ત બોક્સિંગ ગ્લોવ્ઝ જ પહેરે છે. આ સિવાય તેમના શરીર પર બીજા કોઈ કપડા હોતા નથી.

અંતે એવું શું કરે છે ખેલાડી? શું છે તેમની આવી બિન્દાસ્ત સ્ટાઈલનું રાઝ? આજે અમે તમને જણાવી રહ્યા છીએ તેની પાછળનું સત્ય.

આગળ ક્લિક કરો અને જાણો, કેમ પોતાના કપડા ઉતારીને ન્યૂડ થાય છે સ્પોર્ટ્સ પર્સન.....

સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટની લીડિંગ કંપની ઈએસપીએન 2013ના બોડી ઈશ્યુની તૈયારીઓમાં લાગી ગયું છે. આ વર્ષે દુનિયાભરના 20 ચેમ્પિયન એથ્લીટ પોતાના કસાયેલા શરીરને મેગેઝીન માટે ઉઘાડુ કરશે. આ ખેલાડીઓમાં 77 વર્ષના લિજેન્ડરી ગોલ્ફર ગેરી પ્લેયરથી લઈને ઓલિમ્પિક વોલીબોલ ચેમ્પિયન કેરી વોલ્શ જેનિંગ્સ પણ સામેલ છે.

ઈએસપીએન 'બોડી ઈશ્યુ' ને ઘણા ટીકાકારો સોફ્ટ પોર્ન કહીને પણ બોલાવે છે. ESPNને પોતાના 'બોડી ઈશ્યુ'ને ફક્ત પોતાને આર્થિક રીતે મજબૂત જ નથી કર્યું પરંતુ સાથે રમતપ્રેમીઓને પણ અલગ ભેટ આપી છે.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, બોડી ઈશ્યુનો ઈતિહાસ...