• Gujarati News
  • England Cricket Star Ben Hollioake All Rounder Birth Day

ભારે પડી એક ભૂલ, ચમકતા પહેલા જ તૂટ્યો આ ક્રિકેટર સ્ટાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં એશિઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. પોતાના ઘરમાં કાંગારૂઓનું કચૂંબર કર્યા બાદ હવે અંગ્રેજો ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં માત આપવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ જંગ ક્રિકેટ જગતનો સૌથી મોટો મુકાબલો માનવામાં આવ છે.
બીજી બાદ ઈંગ્લેન્ડની ટીમમાં કેટલાક એવા સ્ટાર પણ રહ્યા છે જેમનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હોય પરંતુ તેઓ ઈંગ્લેન્ડ માટે રમ્યા છે. ઈંગ્લેન્ડના જ આવા એક સ્ટાર બેન હોલિઓકનો આજે (11 નવેમ્બર) જન્મ દિવસ છે. તેણે ફક્ત 19 વર્ષની ઉંમરે જ ઈંગ્લિશ ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.
બેન ઈંગ્લિશ ટીમમાં પોતાનો જલવો દેખાડી જ રહ્યો હતો કે એક ઘટના તેની જિંદગી પર ભારે પડી ગઈ અને ફક્ત 24 વર્ષની ઉંમરે જ આ સ્ટાર હંમેશ માટે તૂટી ગયો.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી હતી આ ઈંગ્લિશ સ્ટારની લાઈફ અને કઈ ઘટના તેના જીવન માટે ભારે પડી.....