તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dinesh Karthik Mistake Team India Lost Against West Indies In Tri Series 2013

કાર્તિકથી થઈ એક ભૂલ અને ધોનીસેનાએ ભોગવવું પડ્યું ખરાબ પરિણામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં પોતાની પ્રથમ મેચ હારી ગયું. યજમાન ટીમે રોમાંચક બનેલી મેચમાં ધોનીસેનાને ફક્ત એક વિકેટના અંતરથી પરાજય આપ્યો.

ક્રિકેટની રમતમાં ક્યારેક એક બોલ આખી બાજી પલડી નાંખે છે. તો ક્યારેક અંતિમ બોલ સુધી રોમાંચક બની રહે છે. રવિવારે રમાયેલી મેચની વાત કરીએ તો ભારતીય ટીમને તેના વિકેટકીપરની એક ભૂલના કારણે મેચ ગુમાવવી પડી હતી.

7 વિકેટે 229 રનનો નાનો સ્કોર બનાવીને પહેલા જ ટીમ ઈન્ડિયા બેકફૂટ પર હતી. બાકીનું કામ દિનેશ કાર્તિકની એક ભૂલે પુરૂ કર્યું હતું.

આગળ ક્લિક કરો અને જાણો, દિનેશ કાર્તિકથી કઈ ભૂલ થઈ અને કેમ તેના કારણે ભારતે ગુમાવવી પડી મેચ.....