પઠાણ પર ધોનીને છે વિશ્વાસ, કાંગારૂઓ પર છવાયો ભજ્જીનો આતંક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડકપની લીગ મેચો પૂરી થઈ ગઈ જેમાંથી નબળી ટીમો બહાર થઈ ગઈ છે. તેથી ટી20 ક્રિકેટનો ખરો રોમાંચ હવે સુપરએટ રાઉન્ડમાં શરૂ થશે. જ્યાં એકથી એક ચઢીયાતી ટીમો આમને સામને થશે.

સુપરએટ રાઉન્ડ માટે ભારતીય ટીમની મૂંઝવણો વધી ગઈ છે. એક બાજુ તેનો અનુભવી ઝડપી બોલર ઝહિર ખાન ફ્લોપ રહ્યો છે. તો બીજી બાજુ સ્પિન બોલિંગમાં હરભજન સિંહ અને પિયુષ ચાવલાએ ઈંગ્લેન્ડ સામે સારો દેખાવ કરીને અશ્વિનને લઈને સુકાની ધોનીને મૂંઝવણમાં મૂકી દીધો છે.

આ બાજુ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગની ફિટનેસ હજી પણ શંકાસ્પદ છે. તેના સ્થાને ઈરફાન પઠાણ ઈંગ્લેન્ડ સામે ઓપનિંગમાં આવ્યો હતો. સુકાની ધોનીએ પઠાણના હકારાત્મક વલણની ઘણી જ પ્રશંસા કરી હતી. આ બાજુ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ભજ્જીની ઘાતક સ્પિન બોલિંગ જોઈને ડરી ગયા છે.

આવો જોઈએ ઈરફાનની કઈ વાતથી ખુશ થયો ધોની અને ભજ્જીના આતંક સામે લડવા શું કરી રહ્યા છે કાંગારૂઓ....

ટી20 વર્લ્ડકપ બાદ ક્રિકેટ ગુમાવશે તેનો એક ‘પર્ફેક્ટનિસ્ટ’
ધોનીએ અંગ્રેજોને લીધા સકંજામાં, બ્રોડની કારકિર્દીને લાગ્યો કાળો ડાઘ
PHOTOS: મેદાનમાં ગેઈલને ચઢી મસ્તી, કરી આવી હરકત
ગૌતમ ગંભીરે કરી મજાક, સામે આવ્યું ટીમ ઈન્ડિયાનું SECRET
બે અંગ્રેજોનો કર્યો શિકાર, આ રેકોર્ડ બનાવનાર પઠાણ પ્રથમ ભારતીય