સ્ટેડિયમમાં લાગ્યા જાડેજા-જાડેજાના નારા, વિરાટે લીધો ચોકાવનારો નિર્ણય

સ્ટેડિયમમાં દર્શકો જાડેજાને ઓવર આપવાની માંગ કરી રહ્યાં હતા
સ્ટેડિયમમાં દર્શકો જાડેજાને ઓવર આપવાની માંગ કરી રહ્યાં હતા
અશ્વિને રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપી હતી
અશ્વિને રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપી હતી
જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 6 જ્યારે બીજી ઇનિંગમાં 1 વિકેટ ઝડપી હતી
જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 6 જ્યારે બીજી ઇનિંગમાં 1 વિકેટ ઝડપી હતી
આભાર માનતો વિરાટ કોહલી
આભાર માનતો વિરાટ કોહલી
વિરાટે જાડેજાને બોલિંગ આપતા ફેન્સે ઉત્સાહ વધાર્યો હતો
વિરાટે જાડેજાને બોલિંગ આપતા ફેન્સે ઉત્સાહ વધાર્યો હતો
રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ ઝડપી હતી
રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ ઝડપી હતી

divyabhaskar.com

Mar 08, 2017, 12:02 AM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. દર્શકોએ સ્ટેડિયમમાંથી જાડેજા-જાડેજાના નારા લગાવી તેની પાસે બોલિંગ કરાવવાની માંગ કરી હતી. દર્શકોનો અવાજ વિરાટ સુધી પહોચતા તેને ચોકાવનારો નિર્ણય લીધો હતો.
વિરાટ કોહલીએ આપી જાડેજાને ઓવર
- ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સુધી દર્શકોનો આ અવાજ પહોચ્યો હતો અને તેને તુરંત બોલિંગ આપી દીધી હતી.
- ઓવર શરૂ થયા પહેલા દર્શક 'વી વોન્ટ જડ્ડુ, વી વોન્ટ જડ્ડુ' ના નારા લગાવી રહ્યાં હતા.
- આ દરમિયાન અશ્વિન બોલિંગ માટે આવી ચુક્યો હતો અને તેને પોતાની ટોપી અમ્પાયરને આપી દીધી હતી.
- પરંતુ તુરંત કોહલીએ જાડેજાને તેની ફિલ્ડિંગની જગ્યાએથી બોલાવી લીધો હતો. ત્યારબાદ અશ્વિન ટોપી લઇ પરત ચાલ્યો ગયો હતો.
- રવિન્દ્ર જાડેજા બોલિંગ કરવા આવતા જ દર્શકોએ તાળીઓ વગાડી તેનો અને ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.
- મહત્વપૂર્ણ છે કે રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ મેચમાં 7 વિકેટ (પ્રથમ ઇનિંગમાં-6, બીજી ઇનિંગમાં 1 વિકેટ) ઝડપી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો....
X
સ્ટેડિયમમાં દર્શકો જાડેજાને ઓવર આપવાની માંગ કરી રહ્યાં હતાસ્ટેડિયમમાં દર્શકો જાડેજાને ઓવર આપવાની માંગ કરી રહ્યાં હતા
અશ્વિને રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપી હતીઅશ્વિને રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપી હતી
જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 6 જ્યારે બીજી ઇનિંગમાં 1 વિકેટ ઝડપી હતીજાડેજાએ પ્રથમ ઇનિંગમાં 6 જ્યારે બીજી ઇનિંગમાં 1 વિકેટ ઝડપી હતી
આભાર માનતો વિરાટ કોહલીઆભાર માનતો વિરાટ કોહલી
વિરાટે જાડેજાને બોલિંગ આપતા ફેન્સે ઉત્સાહ વધાર્યો હતોવિરાટે જાડેજાને બોલિંગ આપતા ફેન્સે ઉત્સાહ વધાર્યો હતો
રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ ઝડપી હતીરવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ ઝડપી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી