આ લેડી સામે વિરાટ કોહલીની થઇ આવી હાલત, શેર કરી તસવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે એક સુંદર યુવતી સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા વિરાટે લખ્યુ, 'ઘણો થાકી ગયો છું, નંદિતાને મારા કપડા સારા લાગી રહ્યાં છે, જે તેને જ બનાવ્યા છે. આજ કામનો અંતિમ દિવસ છે અને હું જલ્દી તેને પૂર્ણ કરવા માંગુ છું' મહત્વપૂર્ણ છે કે તસવીરમાં વિરાટ સાથે જોવા મળી રહેલી યુવતી નંદિતા માહતાની છે.
કોણ છે નંદિતા
- નંદિતા માહતાની એક જાણીતી ફેશન ડિઝાઇનર છે, જે કેટલાક મોટા સેલિબ્રિટી માટે ડ્રેસ ડિઝાઇન કરે છે.
- વિરાટના એડશૂટ દરમિયાન તેના આઉટ ફિટ પણ નંદિતા જ ડિઝાઇન કરે છે.
- વિરાટ પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે મુંબઇમાં છે.
- મેહબૂબ સ્ટૂડિયોમાં તેને એક કંપની માટે એડશૂટ કર્યુ હતું.
- આ દરમિયાન લોકેશ રાહુલ પણ ત્યા જોવા મળ્યો હતો, આ બન્ને ક્રિકેટર્સના આઉટ ફિટ નંદિતાએ જ તૈયાર કર્યા છે.
- નંદિતા મુંબઇની જાણીતી ફેશન ડિઝાઇનર છે અને તે કેટલાક સેલિબ્રિટીને સારી રીતે ઓળખે છે.
- નંદિતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સેલિબ્રિટી સાથેની તેની અનેક તસવીરો શેર કરેલી છે.
આગળની સ્લાઇડમાં જુઓ, નંદિતા માહતાનીની ગ્લેમરસ લાઇફ...
અન્ય સમાચારો પણ છે...