તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોનીથી અશ્વિનની વાઇફ સુધી, પ્રેગ્નેન્સીમાં આવો હતો ક્રિકેટર્સની WAGsનો લૂક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ક્રિકેટર એસ.શ્રીસંથ બીજી વખત પિતા બન્યો છે. કેટલાક મહીના પહેલા એક ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન તેની વાઇફ ભુવનેશ્વરી કુમારી બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તે સમયથી ખબર હતી કે શ્રીસંથ ફરી પિતા બનવાનો છે. ક્રિકેટર્સની વાઇફનો પ્રેગ્નેન્સી લૂક ઘણો ઓછો જોવા મળે છે, કારણ કે તે આ દરમિયાન મીડિયાથી છુપાઈને રહે છે. જોકે અશ્વિનની વાઇફ પ્રીતિએ મા બન્યા પહેલા પ્રેગ્નેન્સી લૂકની ફોટો શેર કરી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ધોનીથી લઈ ભજ્જીની વાઇફની પ્રેગ્નેન્સી લૂકની ફોટો......
અન્ય સમાચારો પણ છે...