તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેન્ડસમ અને સુંદર ક્રિકેટર્સની બને જોડી, તો આવુ બને કોમ્બિનેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર્સની સેલિબ્રિટી સાથે અફેરની ચર્ચા ઘણી વખત સાંભળવા મળે છે. વર્લ્ડ ક્રિકેટમાં ઘણા હેન્ડસમ ક્રિકેટર્સના અફેર ચર્ચામાં રહ્યા છે. જોકે શું થાત જ્યારે અફેર બે ક્રિકેટ ટીમો વચ્ચે હોત? જો વાત લૂકની કરવામાં આવે તો મેન્સ ક્રિકેટ ટીમ સાથે વિમેન્સ ક્રિકેટના પ્લેયર્સની સુંદરતા હોલીવૂડ અને બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. આ પ્રસંગે અમે જણાવી રહ્યા છીએ કે જો ક્રિકેટ પ્લેયર્સની જોડી બને તો કેવી બની.
 
આગળની સ્લાઇડમાં જુઓ, 7 PHOTOSમાં જુઓ ક્રિકેટ પ્લેયર્સની જો બને જોડી તો આ હોત સાથે...
 
અન્ય સમાચારો પણ છે...