તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવરાજે વિરાટને કેમ કહ્યો કંજૂસ, મુરલીધરનને ગણાવ્યો સૌથી ડરાવનો પ્લેયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર યુવરાજ સિંહ પોતાના ચેરીટી શો યૂવી કેન ફેશનથી ફરી ચર્ચામાં આવ્યો હતો. આ ફેશન શોમાં બોલિવુડ સ્ટારથી લઇ દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ શામેલ થઇ હતી. આ પ્રસંગે યુવીએ કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા, જેમાં રેડિયો મિર્ચીને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં તેનો પોતાના અને સાથી ખેલાડીઓ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
ભારતીય ટીમમાં વિરાટ કોહલી સૌથી કંજૂસ
- યુવરાજ સિંહે વિરાટ કોહલી વિશે એવો ખુલાસો કર્યો છે જે ભાગ્યે જ કોઇને ખબર હશે.
- યુવરાજને જ્યારે પુછવામાં આવ્યુ કે ભારતીય ટીમમાં સૌથી મોટો કંજૂસ કોણ છે ત્યારે તેને વિરાટ કોહલીનું નામ લીધુ હતું.
- તેને જણાવ્યુ કે વર્તમાન ભારતીય ટીમમાં વિરાટ સૌથી મોટો કંજૂસ છે.
- તે જ્યારે પણ મારી સાથે ક્યાંક જાય છે ત્યારે હું પૈસા આપુ છુ, તે સિવાય કંજૂસ ખેલાડીઓમાં આશિષ નેહરા અને જવાગલ શ્રીનાથનું નામ પણ લીધુ હતું.
વિરાટ સૌથી વધુ ગુસ્સા વાળો
- યુવરાજે ટીમમાં સૌથી વધુ ગુસ્સા વાળા ખેલાડીના જવાબમાં પણ વિરાટ કોહલીનું નામ લીધુ હતું.
- આ સીવાય તેને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ ઘણા ગુસ્સા વાળો ગણાવ્યો હતો.
- યુવરાજે વર્તમાનમાં ભારતીય ટીમના કોચ અનિલ કુંબલેને પણ ગુસ્સા વાળા ગણાવ્યા હતા.
- અંતમાં તેને એમ પણ કહ્યું કે આ ગુસ્સો માત્ર મેદાન સુધી જ સીમિત રહે છે.
આગળની સ્લાઇડમાં જુઓ, યુવરાજે કોને કહ્યો સૌથી ડરાવનો પ્લેયર....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો