તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરાટ કોહલીના બ્રાન્ડેડ કપડાની ચોરી, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એગ્રેશનને છોડીને કૂલ થઇ રહ્યો છે, જેનો નજારો તાજેતરમાં જ જોવા મળ્યો હતો. વિરાટ કોહલીના બ્રાંન્ડેડ કપડાની ચોરી થઇ હતી તેમ છતા વિરાટે કૂલ થઇને ચોરો સાથે ડીલ કરી હતી.
કઇ રીતે ચોરી થયા વિરાટના કપડા
- નોર્થ-ઇર્સ્ટમાં વિરાટ કોહલીના બ્રાંન્ડેડ કપડા ચોરી થયા હતા
- વિરાટે આ ઇન્ફોર્મેશન ખુદ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા શેર કરી હતી.
- તેને કહ્યું, 'આ અવિશ્વસનિય છે, આ બધુ નોર્થ ઇર્સ્ટમાં થયું.'
- 'આ નિરાશાજનક છે પરંતુ મને ખુશી પણ છે કે આ ચોરોએ આટલા શાનદાર કપડામાં રસ દાખવ્યો'
- આ મારી બ્રાંડનું ઘણુ શાનદાર સ્ટફ હતું, ચોરોનો કપડાનો ટેસ્ટ ઘણો સારો છો.
- મહત્વપૂર્ણ છે કે વિરાટની પોતાની ફેશન લાઇન WROGN છે. તેને નવેમ્બર 2014માં તેને લોન્ચ કરી હતી.
- આ ક્લોથિંગ લાઇન મેન્સ કેજ્યુઅલ વિયર બ્રાંડ છે.
આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલીની આ ફેશન બ્રાંડના લોન્ચિંગ અને આઉટફિટની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો