તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની-પુત્રી સાથે ક્રિકેટર સુરેશ રૈના ગયો વિદેશ, શેર કરી SELFIE

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ક્રિકેટર સુરેશ રૈના ફેમિલી સાથે નેધરલેન્ડ પહોંચી ગયો છે. રૈનાએ પત્ની પ્રિયંકા અને પુત્રી ગ્રેસિયા સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. તે IPL-9 પુરી થયા પછી ઇન્ડિયામાં હતો. ઉલ્લેખનિય છે કે રૈનાની પત્ની પ્રિયંકા નેધરલેન્ડમાં જોબ કરે છે.
મે, 2016માં રૈના બન્યો હતો પિતા
- રૈનાએ ફેમિલી સાથે શેર કરેલી તસવીરમાં લખ્યું છે કે, ‘ફેમિલી સાથે ટ્રાવેલિંગ ટૂ એમ્સટરડમ.’
- રૈનાની પત્નીએ પ્રિયંકાએ 15 મે, 2016ના રોજ પુત્રી ગ્રેસિયાને જન્મ આપ્યો હતો.
- રૈના તે સમયે IPL-9માં વ્યસ્ત હતો, પણ થોડા સમય બ્રેક લઈ પત્ની પાસે નેધરલેન્ડ ગયો હતો.
- થોડા સમય બાદ રૈના IPL-9માં રમવા ફરી ભારત આવી ગયો હતો.
- IPL પછી રૈનાની પત્ની અને પુત્રી પણ ભારત આવ્યા હતા.
ક્રિકેટમાંથી મળ્યો છે લાંબો બ્રેક
- IPLમાં રમ્યા પછી રૈના ક્રિકેટથી દૂર છે.
- જૂનમાં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન રૈનાને આરામ આપવામાં આવ્યો હતો.
- જ્યારે હવે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝમાં ચાર ટેસ્ટની શ્રેણી રમશે.
- રૈના ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમનો સભ્ય નથી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, રૈનાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી કેટલીક તસવીરો..........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો