તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટર શ્રીસંતની આવી રહી છે ફિલ્મ, આ અભિનેત્રી સાથે કરશે રોમાંસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતીય ક્રિકેટર એસ.શ્રીસંત મલયાલમ ફિલ્મ ‘ટીમ-5’માં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થાય થવાની છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે નિક્કી ગલરાની છે. શ્રીસંત નિક્કી સાથે રોમાંસ કરતો જોવા મળશે.
ફિલ્મમાં શ્રીસંત બન્યો છે બાઈક રેસર
- શ્રીસંત આ ફિલ્મમાં બાઈક રેસર બન્યો છે.
- ફિલ્મમાં શ્રીસંત બાઈક પર સ્ટંટ કરતો જોવા મળશે.
- ધૂમ ફિલ્મમાં જે રીતે બાઈક સીન હતા તેવા સીન આ ફિલ્મમાં પણ છે.
કોણ છે અભિનેત્રી
- ફિલ્મમાં અભિનેત્રી તરીકે નિક્કી ગલરાની છે.
- નિક્કીએ ઘણી દક્ષિણની ફિલ્મોમાં કામ કર્યું છે.
- ડેબ્યૂ ફિલ્મ માટે નિક્કીને બેસ્ટ ફિમેલ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યો છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, શ્રીસંતની ફિલ્મની અને અભિનેત્રી નિક્કીની તસવીરો...........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો