તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ક્રિકેટરે સાત વર્ષના રિલેશનશિપ બાદ કર્યા લગ્ન, સ્ટાઇલિશ છે પત્ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર મનોજ તિવારી ત્રીજી મેરેજ એનિવર્સરી (18 જુલાઇ, 2013)ની ઉજવણી કરી રહ્યો છે. મનોજ તિવારીએ સુષ્મિતા સાથે લગ્ન કર્યા છે. મનોજ તિવારીની પત્ની કોઇ મોડલથી ઓછી નથી. તેની આવી જ સ્ટાઇલિશ તસવીરો સોશિયલ સાઇટ પર જોવા મળે છે.
એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી મુલાકાત
- મનોજ તિવારી અને સુષ્મિતાએ સાત વર્ષના રિલેશનશિપ પછી 18 જુલાઇ 2013માં લગ્ન કર્યા હતા.
- આ બન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.
- 2012માં આઇપીએલની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના બોલર લસિથ મલિંગાની બોલ પર સિક્સર ફટકાર્યા બાદ સુષ્મિતા મનોજ સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી.
સ્ટાઇલિશ છે સુષ્મિતા રોય
- મનોજ તિવારીની પત્ની સુષ્મિતા રોય ઘણી સ્ટાઇલિશ છે, તેનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ આવી ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે.
- સુષ્મિતા અને મનોજ તિવારીને હોલિડે મનાવવાનો શોખ છે અને તે હંમેશા દેશ-વિદેશમાં આ રીતે ફરતા જ હોય છે.
- એપ્રિલ 2015માં માલદીવ ટ્રિપ દરમિયાન મનોજ અને સુષ્મિતાની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, મનોજ તિવારી અને સુષ્મિતા રાયની તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો