તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંભીર આ રીતે માણી રહ્યો છે મજા, પત્ની અને દીકરી સાથે સુવર્ણમંદિર પહોચ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો સ્ટાર ક્રિકેટર અને દિલ્હીની રણજી ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીર આ સમયે ક્રિકેટના મેદાનથીદૂર છે અને તે વેકેશનની મજા માણી રહ્યો છે. તાજેતરમાં તે પત્ની નતાશા અને દીકરી આજીન સાથે ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવવા પહોચ્યો હતો. ગંભીરે પત્ની અને દીકરી સાથે પરિક્રમા કરતા સાફ સફાઇ કરી સેવા પણ કરી હતી. આ દરમિયાન ગૌતમ ગંભીર આજીનને સેવા કરતા શીખવાડતો હતો જ્યારે નતાશાએ ગંભીર અને આજીનને ખુદ પોતાના હાથથી પ્રસાદ પણ ખવડાવ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સુવર્ણ મંદિરમાં પહોચ્યા બાદ ગૌતમ ગંભીરની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો