તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ ફિલ્મમાં ગીત ગાશે ડ્વેન બ્રાવો, લોન્ચિંગ ઇવેન્ટમાં કર્યો ડાન્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ : વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો બોલિવૂડ ફિલ્મમાં ગીત ગાશે. હાલમાં જ તેણે મુંબઈમાં ગીતનું લોન્ચિંગ કર્યું હતું. બ્રાવો છે જે ફિલ્મમાં ગીત ગાશે તેનું નામ છે, ‘તુમ બિન 2’, આ ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર છે.
લોન્ચિંગમાં બ્રાવોએ કર્યો ડાન્સ
- મુંબઈમાં ગીતના લોન્ચિંગ સમયે બ્રાવો સાથે ભૂષણ કુમાર અને ફિલ્મના સ્ટાર હાજર હતા.
- બ્રાવોના ગીતના શબ્દો છે ‘જિગર બોમ્બ’. જેમાં બ્રાવો અને અંકિત તિવારીનો અવાજ છે.
- લોન્ચિંગ સમયે બ્રાવોએ ડાન્સ કર્યો હતો.
- આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે, જેના ડાયરેક્ટર અનુભવ સિન્હા છે.
- આ પહેલા બ્રાવોનું ‘ચેમ્પિયન’ સોંગ ટી-20 વર્લ્ડકપ દરમિયાન ઇન્ડિયામાં હિટ થયું હતું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, લોન્ચિંગ ઇવેન્ટ સમયની તસવીરો.........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો