એક ખેલાડીએ એક જ દાવમાં ફટકારી પાંચ સદીઓ, વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડીઝનો બ્રાયન લારા મેરાથોન ઈનિંગ્સ રમવા માટે જાણીતો છે. ટેસ્ટમાં 375 રનનો વ્યક્તિગ સ્કોર લારાના નામે હતો. જેને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને 2003માં તોડ્યો હતો. જો કે લારાને આ વાત ના ગમી હોય તેમ એપ્રિલ 2004માં તો અણનમ 400 રન ઠોકીને લારાએ તે રેકોર્ડ ફરીથી પોતાના નામે કરી લીધો હતો.

જો કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ લારાના નામે છે. 6 જૂન 1994ના રોજ લારાએ કાઉન્ટી ટીમ વાર્વિકશાયર તરફથી રમતા ડરહમ સામે 501 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. આ સાથે તેણે પાકિસ્તાનના હનિફ મોહમ્મદનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે 499 રન બનાવ્યા હતા.

વીડિયોમાં જુઓ બ્રાયન લારાએ રચેલો ઈતિહાસ... આ વીડિયોમાં દિગ્ગજ ખેલાડીઓ આ ઈનિંગ્સ અંગે શું માણતા હતા તેની કોમેન્ટરી પણ છે....જ્યારે અંતમાં લારાએ તે ઈનિંગ્સની મદદથી કેટલા રેકોર્ડ તોડ્યા હતા તે પણ બતાવાયુ છે.

સરક્યું ચિયરગર્લનું ટોપ, 7000 પ્રેક્ષકોની આંખો થઈ પહોળી, વીડિયો
ક્રિકેટ ઈતિહાસમાં અમર થઈ ગયો આ જાદૂઈ બોલ, વીડિયો
ટેનિસ સુંદરીએ કરી ‘શરમજનક’ હરકત, પ્રેક્ષકો થયા સ્તબ્ધ
અને મેચ રેફરી પર રોષે ભરાઈ રશિયન સુંદરી શારાપોવા
ચેતેશ્વર પૂજારાએ દેખાડ્યું ગુજરાતી પાણી, કેરેબિયનનોને કચડી નાંખ્યા