તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇટ જીતતા રેસલરે કરી પૂલ પાર્ટી, આવો રંગીન હતો નજારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: કોઇ પણ મોટા મુકાબલાને જીત્યા બાદ પ્લેયર્સ ઉજવણી કરતા હોય છે. આવુ જ કઇક આઇરિશ બોક્સર કોનોર મેકગ્રેગરે કર્યુ જ્યારે તેને UFCની એક ફાઇટમાં બોક્સર નેટ ડિયાઝને હરાવ્યો હતો. આ મુકાબલાને જીત્યા બાદ મેકગ્રેગરે ગ્રાન્ડ સેલિબ્રેશન કરતા પૂલ પાર્ટી કરી હતી, જેની તસવીરો અને વીડિયો તાજેતરમાં જ સામે આવ્યો છે.
મિત્રો સાથે કરી પૂલ પાર્ટી
- આયરલેન્ડના બોક્સર કોનોર મેકગ્રેગર અને અમેરિકન બોક્સર વચ્ચે આ મુકાબલો કેટલાક દિવસ પહેલા થયો હતો.
- આ ફાઇટમાં બન્ને વચ્ચે ઘણી નજીકનો મુકાબલો જોવા મળ્યો હતો.
- ફાઇટ દરમિયાન અમેરિકન બોક્સર લોહી લુહાણ થઇ ગયો હતો છતા તેને જોરદાર ટક્કર આપી હતી.
- 5 રાઉન્ડની ફાઇટમાં માત્ર 1 પોઇન્ટની લીડના આધારે કોનોરને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
મેકગ્રેગરની પૂલ પાર્ટી
- નેટ ડિયાઝને હરાવ્યા બાદ મેકગ્રેગરે લાસ વેગાસમાં શાનદાર પૂલ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી.
- આ પાર્ટીમાં હજારો ફેન્સ હાજર હતા, જેમના હાથમાં ચેમ્પનું બેનર હતું.
- પાર્ટીમાં મેકગ્રેગરની ગર્લફ્રેન્ડ દી દેવલિન પણ હાજર હતી, જેને ગ્રેગરના ફેન્સે ઘેરી રાખી હતી.
- પૂલ પાર્ટીમાં ગ્રેગર માટે ક્રેઝી ફેન્સ તેની સાથે તસવીર ખેચાવવા માટે પણ ઘણા એક્સાઇટ જોવા મળ્યા હતા.

આગળની સ્લાઇડમાં જુઓ, મેકગ્રેગરની પૂલ પાર્ટીનો અંદરનો નજારો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો