PHOTOS: મેદાનમાં ગેઈલને ચઢી મસ્તી, કરી આવી હરકત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટ ઈન્ડીઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલ જે પણ કરે છે તે પોતાની આગવી સ્ટાઈલમાં જ કરે છે. ભલે પછી તે બેટિંગ કરી રહ્યો હોય કે પછી બોલિંગ, પ્રત્યેક વખતે તેનો અંદાજ અલગ જ હોય છે.



આયર્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ મેચમાં ગેઈલને બેટિંગની તો તક નહોતી મળી પરંતુ બોલિંગમાં તેણે કમાલ કર્યો હતો.



આયરિશ બેટ્સમેન ગેરી વિલ્સનની વિકેટ લીધા બાદ તેણે કેરેબિયન સ્ટાઈલમાં ડાન્સક કર્યો હતો. તેનો આ ડાન્સ જોઈને આખું સ્ટેડિયમ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યું હતું.



આવો તસવીરોમાં જોઈએ ગેઈલનું સ્પેશિયલ સેલિબ્રેશન....

‘ધોનીના મિત્ર’એ રમી રેકોર્ડ બ્રેક ઈનિંગ્સ, ચમક્યો ચેતેશ્વર પૂજારા
અચાનક જ ઘરે આવ્યો મોંઘેરો મહેમાન, આઘાત પામ્યો સચિન
એવોર્ડ લેતા ભાવુક બન્યો ભજ્જી, ન રોકી શક્યો લાગણીઓ
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય