તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેવડી સદી ફટકારનાર પૂજારા, આવી છે પર્સનલ લાઇફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર બેવડી સદી ફટકારનાર ચેતેશ્વર પૂજારા ચર્ચામાં છે, તેને ટીમ માટે એવા સમયે આ ઇનિંગ રમી જ્યારે લાગી રહ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરની બરાબરી પણ નહી કરી શકે.  પૂજારાએ બેવડી સદી ફટકારી ટીમને મજબૂત સ્કોર સુધી પહોચાડ્યુ હતું. દરમિયાન divyabhaskar.com તમને પૂજારાની લાઇફના UnKnown અને રસપ્રદ ફેક્ટ વિશે જણાવી રહ્યું છે.
 
મેચ રમવા ગયો હતો ત્યારે થયુ માતાનું મોત
 
- પૂજારાની કારકિર્દીમાં તેની માતા રીનાનું મોટુ યોગદાન રહ્યું પરંતુ તે પૂજારાની સફળતા જોઇ શકી નહતી.
- પૂજારા 2005માં અંડર-19ની મેચ રમવા ગયો હતો ત્યારે તેને પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી.
- તેને માતાને કહ્યું કે તે પિતાને કહી દે કે બસ મેચ માટે તે નીકળી રહ્યો છે અને જ્યારે પરત ફરે ત્યારે પિતા તેને લેવા માટે આવી જાય.
- આગળના દિવસે જ્યારે પૂજારા મેચ માટે સ્ટેડિયમ પહોચ્યો ત્યારે તેની માતાના મોતના સમાચાર આવ્યા હતા.
- આ 17 વર્ષના પૂજારા માટે ઘણો મોટો આઘાત હતો.
- પૂજારાની માતાનું કેન્સરથી મોત બાદ તેને ક્રિકેટને માતાના સ્વપ્નની જેમ પૂર્ણ કર્યુ હતું.
- અને 5 વર્ષ બાદ પોતાના પ્રદર્શનના દમ પર તેને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ચેતેશ્વર પૂજારા સાથે જોડાયેલા UnKnown Facts...
અન્ય સમાચારો પણ છે...