તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતેશ્વર પૂજારાએ ફટકારી 3rd બેવડી સદી, મેચમાં બન્યા આ રેકોર્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 202 રનની ઇનિંગ રમી હતી. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી.
 
સૌથી વધુ બોલ રમનાર ભારતીય બન્યો પૂજારા
 
- ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 202 રનની ઇનિંગ રમી હતી.
- આ દરમિયાન તેને 525 બોલનો સામનો કર્યો હતો અને 21 બાઉન્ડ્રી ફટકારી હતી.
- આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા.
- પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી સદી ફટકારી હતી જ્યારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેને 206 રનની ઇનિંગ રમી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચમાં બનેલા અન્ય રેકોર્ડ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો