તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ 2018 માટે મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપરકિંગ્સમાં વાપસી થઇ શકે છે. આઇપીએલ સંચાલન સમિતીએ બેઠક બાદ સીએસકેને પોતાની 2015ની ટીમના ખેલાડીઓને યથાવત રાખવાની પરવાનગી આપી દીધી છે. એવામાં ચેન્નાઇ પોતાની ટીમમાં ધોની સીવાય 4 એવા ખેલાડીઓને રીટેન કરવા માંગશે જે તેને બે વખત ચેમ્પિયન બનાવવા અને ફાઇનલ સુધી પહોચાડવાની ભુમીકા નીભાવી હોય.
- ટીમની કમાન ધોનીના હાથમાં હશે એવામાં તે સુરેશ રૈનાને ટીમમાં રાખવા માંગશે. રૈના આઇપીએલની શરૂઆતની 8 સિઝન ચેન્નાઇ સાથે રહ્યો, તેને 2010 અને 2011ની આઇપીએલ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. આ સીવાય રૈના આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તે અત્યાર સુધી 161 મેચમાં 1 સદી અને 31 અડધી સદીની મદદથી 4540 રન બનાવી ચુક્યો છે.
આગળની સ્લાઇડમાં જુઓ, ચેન્નાઇ સુપરકિંગ્સમાં આ ખેલાડીઓની પણ થઇ શકે છે વાપસી...
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.