• Gujarati News
  • Champions League T20 2014 Latest News And Ipl Party Pics

ચેમ્પિયન્સ લીગ : ફટાફટ મેચ બાદ આ રીતે વ્યસ્ત બને છે ક્રિકેટરો, જુઓ PIX

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો: રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો બેટ્સમેન ક્રિસ ગેઈલ, બોલિવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ અને ટીમનો માલિક સિદ્ધાર્થ માલ્યા પોતાના એક મિત્ર સાથે.)

મુંબઈ : ફટાફટ ક્રિકેટ એટલે કે ટ્વેન્ટી20 ક્રિકેટનો રોમાંચ ફરી પાછો પરત ફરી રહ્યો છે. હાલ આઈપીએલ નહી પણ ચેમ્પિયન્સ લીગ ટી-20 શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાય મેચ નોર્દન ડિસ્ટ્રીક્ટ અને સદર્ન એક્સપ્રેસ વચ્ચે રાયપુરમાં 13 સપ્ટેમ્બરના રોજ રમાશે. ફટાફટ ક્રિકેટનો નાઇટ પાર્ટી સાથે ગાઢ સંબંધ છે. ક્રિકેટરો ત્રણ કલાક ચાલનારી આ રમત બાદ ફ્રેશ થવા માટે નાઇટ પાર્ટીમાં નિકળી પડે છે.
અમે આ પ્રસંગે આઈપીએલ દરમિયાન થયેલી ક્રિકેટરોની પાર્ટીઓની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
ટીમ એડમિન દ્વારા પાર્ટી યોજાય છે
આ નાઇટ પાર્ટીઓનું ટીમ એડમિન તરફથી આયોજન કરવામાં આવે છે. આ પાર્ટીઓમાં મોડી રાત સુધી ડીજેના તાલે ક્રિકેટના દિગ્ગજો રંગ જમાવે છે. ક્યારેક-ક્યારેક ટીમો દ્વારા ફેશન શોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ચીયર્સલીડર્સ અને હિરોઈનો પણ ભાગ લેશે.
ચેમ્પિયન્સ લીગમાં ભાગ લેનારી ચાર ભારતીય ટીમો
- કોલકાતા નાઇટ રાઇડર્સ
- કિંગ્સ ઇલેવન પંજાબ
- મુંબઈ ઇન્ડિયન્સ
- ચેન્નાઈ સુપર કિંગ્સ
આગળ ક્લિક કરો અને જુઓ, આઈપીએલ પાર્ટીઓની તસવીરો...