તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોનાલ્ડોએ ખરીદી 15 કરોડની લક્ઝરી કાર, આવું છે તેનું કાર કલેક્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : પોર્ટુગલ અને રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ નવી Bugatti Veyron લક્ઝરી કાર ખરીદી છે. આ કારની કિંમત 1.7 મીલિયન પાઉન્ડ (લગભગ 15 કરોડ રૂપિયા) છે. રોનાલ્ડોએ આ નવી કારનો ફોટો ઇંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે. આ કાર 2.4 સેકન્ડમાં 60 કિમીની સ્પીડ અને 5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે. આ કારની મહત્તમ સ્પીડ 255 પ્રતિ કલાકની છે. આ સાથે જ રોનાલ્ડોનું કાર કલેક્શન વધારે લાંબુ થયું છે. રોનાલ્ડો પાસે 25થી વધારે કાર્સ છે. આ પ્રસંગે અમે રોનાલ્ડોની કેટલીક લક્ઝરી કાર્સ વિશે જણાવી રહ્યા છીએ.
રોનાલ્ડોએ હાલમાં જ ટીમને બનાવી યૂરો ચેમ્પિયન
- રોનાલ્ડોની આગેવાનીમાં જ હાલમાં જ પોર્ટુગલની ટીમ યૂરો કપમાં ચેમ્પિયન બની હતી.
- પોર્ટુગલે યૂરો કપની ફાઇનલમાં ફ્રાન્સ સામે 1-0થી વિજય મેળવ્યો હતો.
- પોર્ટુગલ પ્રથમ વખત યૂરો કપમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યું હતું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનું કાર કલેક્શન...........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો