તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • British GP Nico Rosberg Wins After Lewis Hamilton Pirelli Blowout

ચેમ્પિયને રચ્યો ઈતિહાસ, જીત પાછળનું રહસ્ય છે આ મસ્તી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મર્સિડીઝના જર્મન રેસર નિકો રોસબર્ગે બ્રિટિશ ફોર્મ્યુલા વન ગ્રાંપ્રી જીતી લીધી છે. આ બ્રિટનમાં મર્સિડીઝની 57વર્ષ બાદ પ્રથમ જીત છે. રેડ બુલનો માર્ક વેબર બીજા અને ફેરારીનો ફર્નાન્ડો અલોંસો ત્રીજા સ્થાને રહ્યા હતા.

રોસબર્ગની આ સત્રની આ બીજી જીત છે. તેણે મેમાં મોનાકો રેસ પણ જીતી હતી. નિકો રોસબર્ગે 52 લેપની રેસ બીજા સ્થાનેથી શરૂ કરી હતી. 306.198 કિમીની આ રેસમાં તેના અને માર્ક વેબર વચ્ચે કાંટાની ટક્કર રહી હતી. રોસબર્ગ ઓસ્ટ્રેલિયન રેસર વેબરના મુકાબલે 0.7 સેકન્ડ પહેલા રેસ પૂરી કરવામાં સફળ રહ્યો હતો. તેણે એક કલાક 32 મિનિટ 59.456 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી રહી જર્મનીના આ ચેમ્પિયનની જીત અને તેની ગર્લફ્રેન્ડ સાથે તેના અંગત જીવનની કેટલીક ક્ષણો.....