તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંગ્લાદેશનો કેપ્ટન પડ્યો યુવરાજ સિંઘના પગે, યુવીએ લગાવ્યો ગળે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયા કપ ટી-20ની ફાઇનલ પહેલા ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓએ મેદાનમાં પરસેવો પાડ્યો હતો. દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી હતી. બાંગ્લાદેશનો કેપ્ટન મશરફે મોર્તઝા ભારતીય ટીમ જ્યાં પ્રેક્ટિસ કરતી હતી ત્યાં ગયો હતો અને યુવરાજ સિંહના પગે પડ્યો હતો.
Related Placeholder
મોર્તઝા પડ્યો યુવરાજના પગે...
- મોર્તઝાને પોતાની તરફ આવતો જોઇને યુવરાજ પણ તેની તરફ આગળ વધ્યો અને તેને હાથ આગળ ધરીને અભિવાદન કરવા માંગ્યું પરંતુ મોર્તઝા યુવરાજના પગે પડ્યો.
- યુવરાજ પણ આ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો અને મોર્તઝાને રોકીને ગળે લગાવ્યો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, પ્રેક્ટિસની તસવીરો...