• Gujarati News
  • Australia Beat Pakistan New Zealand Beat South Africa Womens World Cup 2013

કિવિ અને કાંગારૂ મહિલાઓની કમાલ, પાકિસ્તાન પરાસ્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો આસાન વિજય થયો

ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ઓસ્ટ્રેલિયાની બેટ્સવુમન અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હોવા છતાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે સારાહ કોએટે તથા લિસા સ્થાલેકરના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ગ્રૂપ-બીમાં પાકિસ્તાન સામે રમાયેલી લીગ મેચમાં ૯૧ રનથી વિજય મેળવીને આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો સંગીન પ્રારંભ કર્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમ ૪૬.૧ ઓવરમાં ૧૭પ રનના સામાન્ય સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં પાકિસ્તાનની પૂરી ટીમ ૩૩.૨ ઓવરમાં ૮૪ રનના સ્કોરે તંબુભેગી થઇ ગઇ હતી.

આગળ ક્લિક કરો અને જાણો બન્ને ટીમનો સ્કોરકાર્ડ....