તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IND V PAK: મેચને લઇને ફેન્સે ટ્વીટર પર આ રીતે કરી FUNNY કોમેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મેચ રમાય છે ત્યારે પ્રશંસકોની સંખ્યા વધી જાય છે. આ બન્ને દેશો વચ્ચે રમાનારા મુકાબલાની હાઇ ડિમાન્ડ આખી દુનિયામાં છે. ફેન્સ ટ્વીટર પર એક્ટિવ થઇ જાય છે અને ફની સ્ટાઇલમાં પોતાની ફેવરિટ ટીમના સપોર્ટમાં કોમેન્ટ કરે છે.
Related Placeholder
ટ્વીટર પર આવી કોમેન્ટ્સ
- કોઇએ " મૌકા-મૌકા" એડનો સહારો લેતા કોમેન્ટ કરી કે પાકિસ્તાન આ વખતે પણ નહી કરી શકે, માટે તમામ ફટાકડા OLX પર વેચી દો.
- પ્રશંસકે એમ પણ કોમેન્ટ કરી કે જો કોઇ યુવતી કોઇ યુવકને સાંજે 7 વાગ્યાથી 10:30 વચ્ચે રિપ્લાય કરે છે તો તે તેની સાથે જ લગ્ન કરે, કારણ કે ભારત-પાકિસ્તાનની મેચથી વધુ એક્સાઇટમેન્ટ કોઇ વસ્તુમાં નથી. તેમ છતા જો કોઇ યુવક કોઇ યુવતીને મેસેજનો રિપ્લાય કરે છે તો તે તેનો સાચો હમસફર હશે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, પ્રશંસકોની કોમેન્ટ...