તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Asia Cup 2016 : Virat Kohli Asserts His Dominance Over Pakistan In Twenty20 Internationals

એશિયા કપ : ભારત vs પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચ પહેલા જાણો 7 ખાસ ફેક્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે (27 ફેબ્રુઆરી) સાંજે 7.00 વાગે ઢાકામાં મેચ રમાશે. કરોડો પ્રશંસકોની નજર આ હાઇવોલ્ટેજ મેચ ઉપર ટકેલી છે. ટી-20
ફોર્મેટની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ પાકિસ્તાનને ભારે પડે છે. 6 મેચમાંથી ભારતનો 5 મેચમાં વિજય થયો છે. આ મેચ પ્રસંગે divyabhaskar.com વાચકોને 7 ખાસ ફેક્ટ જણાવી
રહ્યું છે.
આગળની સ્લાઈડ્સ માં વાંચો, ભારત-પાકિસ્તાન મેચના ખાસ ફેક્ટ.......
અન્ય સમાચારો પણ છે...