પત્નીને ખભા પર નાખીને દોડે છે લોકો, આ રીતે યોજાય છે અનોખી રેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના ડોકિંગ શહેરમાં ગત 10 વર્ષથી વાઇફ કેરિંગ રેસનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ રેસમાં રેકોર્ડ 100થી પણ વધુ પાર્ટિસિપેંટ્સ જોડીઓએ ભાગ લીધો હતો. આ રેસમાં પતિ પોતાની પત્નીને ઉઠાવીને 380 મીટરની રેસ પૂર્ણ કરે છે. રેસ 15 મીટરની પહાડની ચઢાઇ પર યોજાય છે. રેસ દરમિયાન પાર્ટિસિપેંટ્સ પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, કઇ રીતે યોજાય છે વાઇફ કેરિંગ રેસ...
અન્ય સમાચારો પણ છે...