• Gujarati News
  • Anna Kournikova And Enrique Iglesias Finally Set Wedding Date

એકમાત્ર એવી ટેનિસ સ્ટાર, એક વિવાદે તેને FREEમાં બનાવી હિટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણીતી ટેનિસ સ્ટાર અન્ના કુર્નિકોવા પોપ સ્ટાર એનરિકે ઈગ્લેસિયસ સાથે લગ્ન કરવાને લઈને ચર્ચામાં છે. છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી ડેટિંગને કુર્નિકોવા લગ્નના બંધનમાં બાંધવા જઈ રહી છે.

કુર્નિકોવા એક એવી સ્ટાર છે જેની કારકિર્દી હંમેશા વિવાદોમા રહી છે. તેના સાથી ખેલાડી તે વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા રહ્યા છે કે કોઈ પણ મોટી ટૂર્નામેન્ટ જીત્યા વગર કુર્નિકોવા પાસે સ્ટારનો દરજ્જો કેમ છે?

11 વર્ષ પહેલા કુર્નિકોવાએ ટેનિસ કોર્ટ પર એવુ કારનામુ કર્યું હતું જેણે અચાનક જ તેને હિટ કરાવી દીધી હતી. તે વાત આશ્ચર્યજનક છે કે કુર્નિકોવાએ ક્યારેય કોઈ સિંગલ્સ ટાઈટલ નથી જીત્યું. ડબલ્સમાં તેણે ત્રણ ગ્લાન્ડ સ્લેમ જરૂર જીત્યા છે પરંતુ તેની સફળતા પાછળ ક્યારેય ટેનિસ રેકેટ નથી રહ્યું.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે મોટી ટૂર્નામેન્ટ જીત્યા વગર કુર્નિકોવા બની હિટ અને કયા કારનામાથી તે અચાનક જ બની જાણીતી.....