તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • American Women Aethlete Tennis Swimming Basketball Soccer

જ્યારે હુસ્ન અને ટેલેન્ટનો થાય છે મેળાપ, મેદાન પર લાગે છે આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં લોકો બે વાત પાછળ પાગલ છે, એક છે સ્પોર્ટ્સ અને બીજુ છે હોટ છોકરીઓ. જ્યારે રમતના મેદાન પર આ બન્નેનું કોમ્બિનેશન હોય તો અમેરિકા આ ફિલ્ડમાં પોતાની જય હો કરી દે છે.

ઓલિમ્પિક હોય કે પછી બાસ્કેટબોલ કે બેઝબોલ, તમામ રમતોમાં અમેરિકાનો દબદબો છે. અમેરિકાના ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે અમે તમને દેખાડી રહ્યા છીએ કે વર્લ્ડની સૌથી મોર્ડન અને દબંગ દેશની સૌથી સુંદર અને ટેલેન્ટેડ એથ્લીટ.

આ મહિલાઓએ પોતાની સુંદરતા અને ટેલેન્ટથી દુનિયાભરમાં અમેરિકાનો ડંગો વગાડ્યો છે.

આગળ ક્લિક કરો અને જુઓ, કેવી રીતે આ મહિલાઓએ અમેરિકામાં કરી જવાબીને જીંદાબાદ અને કેવી રીતે મેદાન પર લગાવી આગ.....