• Gujarati News
  • Alex Morgan American Soccer Star Won Gold Medal In Londo Olympic

ફૂટબોલ જગતની છે રાજકુમારી, ભલભલા દિગ્ગજોના ઉડાડે છે હોશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલેન્ટ પર કોઈ ચોક્કસ જાતિ કે સમુદાયનો ઈજારો નથી હોતો. રમતના મેદાન પર જેવો દમ પુરૂષો દેખાડી શકે છે તેવો જ દમ મહિલાઓ પણ દેખાડી શકે છે. અમેરિકાની ગોલ્ડ મેડાલિસ્ટ ફૂટબોલર એલેક્સ મોર્ગન આવી જ એક ખેલાડી છે.

આજે (2 જૂલાઈ) પોતાનો 24મો જન્મ દિવસ મનાવી રહેલી મોર્ગને ગયા વર્ષે લંડનના મેદાન પર અમેરિકન ધ્વજ ફરકાવ્યો હતો. તેના રેકોર્ડ પ્રદર્શનના દમ પર અમેરિકન મહિલા ફૂટબોલ ટીમે લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમમાં ફોરવર્ડ પોઝિશન પર રમનારી મોર્ગન ફક્ત 24ની ઉંમરમાં એવું કારનામુ કરી ચૂકી છએ જેના કારણે તે ફક્ત અમેરિકાની જ નહીં પરંતુ ફૂટબોલ જગતમાં લોકપ્રિય બની ગઈ છે.

શા માટે એલેક્સ મોર્ગન આટલી ખાસ છે? શું છે તેની ખૂબીઓ? આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, પ્રશંસકોની નજરથી મોર્ગનની ખાસિયતો.....