તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇનાને મળી કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઇફ, જુઓ તુટેલા હાડકાની PHOTO

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નહેવાલ હાલ હોસ્પિટલમાં છે. થોડા દિવસો પહેલા જ તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. આ દરમિયાન સાઇનાને મળવા માટે કોમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઇફ સુમોના ચક્રવર્તી પહોંચી હતી. સુમોના સાથેની ફોટો સાઇનાએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
રિયો ઓલિમ્પિક પહેલા જ ઈજાની સમસ્યા
- સાઇનાને રિયો ઓલિમ્પિક પહેલા જ ઈજાની સમસ્યા હતી.
- આ કારણે તે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી શકી ન હતી અને 61મી ક્રમાંકિત પ્લેયર સામે હારી ગઈ હતી.
- રિયોમાંથી પરત ફર્યો પછી હૈદરાબાદમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી.
- સાઇનાને સ્પોર્ટ્સ સેલિબ્રિટી સિવાય ઘણા સેલેબ્સે ‘ગેટ વેલ સૂન’ના મેસેજ કર્યા છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સાઇનાને કયા -કયા સેલિબ્રિટીએ કર્યો ‘ગેટ વેલ સૂન’નો મેસેજ.........
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો