તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું ખરેખર ડિવિલિયર્સ સુપરહ્યુમન છે? જાણો તેના વિશેના ભ્રમ ક્યાં ખોટા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: આફ્રિકાનો ખતરનાક બેટ્સમેન ડીવિલિયર્સ. ધુંઆધાર બેટિંગથી હરીફોને હંફાવી દેનાર એક ગબ્બર જેવું નામ. જ્યારે પરાક્રમો બાવડામાંથી નીકળીને ગાજતા હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર જેવી અન્ય વાતો પણ વખાણ માટે જોડાઇ જતી હોય છે. ડીવિલિયર્સ સાથે પણ એ જ થયું. ક્રિકેટમાં તો કાઠું કાઢ્યું જ છે પણ સાથે તે ફૂટબોલ, રગ્બી, સ્વિમિંગ, ટેનિસ જેવી ગેમમાં પણ ચેમ્પિયન રહી ચૂક્યો છે. આવી વાતો ઇન્ટરનેટના અલગ અલગ માધ્યમોમાં વહેતી થઇ. લોકો તેને સાચી પણ માની બેઠા. જોકે, હવે આ રહસ્યથી પડદો ખૂદ ડીવિલિયર્સે ઉઠાવ્યો છે. તેની ઓટોબાયોગ્રાફીમાં તેણે કહ્યું કે આ બધું ખોટું છે. ઓટોબાયોગ્રાફીનું નામ છે- એબી ધ ઓટોબાયોગ્રાફી.
ડીવિલિયર્સ વિશે એવું મનાય છે કે...
# ડીવિલિયર્સની સાઉથ આફ્રીકન નેશનલ હોકી ટીમ માટે પસંદગી થઇ હતી.
# તે નેશનલ ફૂટબોલ ટીમ માટે પણ સિલેક્ટ થયો હતો.
# તે જુનિયર રગ્બી ટીમનો કેપ્ટન હતો.
# તેની પાસે 6 નેશનલ સ્વિમિંગ રેકોર્ડ્સ છે.
# તેની પાસે સાઉથ આફ્રિકન જુનિયર સ્પ્રિંટરમાં સૌથી ફાસ્ટ રનીંગનો રેકોર્ડ છે.
# તે નેશનલ જુનિયર ડેવિસ કપ ટેનિસ ટીમનો સભ્ય હતો.
# તે અંડર 19 બેડમિન્ટન ચેંપિયન હતો.
# સાઇન્સ પ્રોજેક્ટ માટે તેને નેલ્શન મંડેલા મેડલ મળ્યો છે.

તમે પણ જાણી લો સ્લાઇડ્સમાં તેના પુસ્તકમાં ખુદ શું કહ્યું આ દરેક સવાલો વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો