તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડાની રેસના શોખીન જર્મનીમાં સરોવરમાં યોજાય છે અનોખી રેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમબર્ગ (જર્મની): આ ફોટો છે અપ્લાઇન મોટોરિનોલ સીજાગડ્રેનેન લેક હોર્સ રેસનો. ઘોડાની રેસના શોખીન આ દેશમાં દરેક વર્ષે 25 હોર્સ રેસ યોજાય છે. આ રેસ માર્ચથી ઓક્ટોબર સુધી રમાય છે. તેમાં સ્ટીપલચેસ, હર્ડલ અને લેક રેસ સામેલ છે. આ તેમાંની જ એક રેસ છે. તેમાં જર્મની ઉપરાંત યુરોપના અન્ય દેશોની જોકી પણ ભાગ લે છે.
4.2 કિમીની આ રેસમાં ઘોડાને અમુક મીટર તરીને લેક (સરોવર) પાર કરવાનું હોય છે. તેમાં 13 જોકી અને ઘોડા ભાગ લે છે. જર્મનીના જોકી કેવિન ચેને પોતાના ઘોડા ફેલનકોનેટેઇ પર સવાર થઇને આ વખત આ રેસ જીતી હતી. તેને ઇનામમાં લગભગ 14 લાખ રૂપિયા મળ્યા હતા. એક જોડી માર્ક ક્વિનલેનને પોતાના ઘોડા રિજિટિડીની સાથે બહાર થવું પડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો