Home » Sports » ICC Cricket World Cup 2015 » News » US Open final Serena Williams says chair umpire thief

Video: US ઑપન ફાઇનલમાં ચેર અમ્પાયર પર ગુસ્સે થઈ સેરેના, કહ્યું, ‘હું ચિટીંગ નથી કરતી, તમે ચોર છો’

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 12:25 PM

સેરેનાએ રેકેટ પછાડીને કહ્યું, ‘ચિટીંગ કરવાની જગ્યાએ હું મેચ હારવાનું પસંદ કરીશ’

  • સ્પોર્ટ્સ ડેસ્કઃ ચેર એમ્પાયર કાર્લોસ રામોસે મેચ દરમિયાન સેરેના વિલિયમ્સને ચેતવી હતી કે તે મેચ દરમિયાન કોચિંગ ન લઈ શકે. સેરેનાએ અમ્પાયરને કહ્યું કે તે ચિટીંગ ન કરી શકે, પોતાના કેરિયરમાં મેં આવું કંઈ ન હતું કર્યું. થોડી ગેમ્સ પછી સેરેના વિલિયમ્સે પોઈન્ટ ગૂમાવ્યા પછી પોતાનું રેકેટ જમીન પર પછાડ્યું હતું. જે પછી ફરીથી અમ્પાયરે વિલિયમ્સને ચેતવણી આપી હતી અને વિલયમ્સને એક વધુ અંક ગુમાવવો પડ્યો હતો. જે પછી સેરેનાનો અમ્પાયર સાથે ઝગડો થયો અને અમ્પાયરને તેને ચોર કહી દીધો. જેનો ફાયગો જાપાનની ઓસાકાને મળ્યો અને તેણે પોતાના કેરિયરની સૌથી મોટી જીત મેળવી લીધી. સેરેના વિલિયમ્સ જ્યારથી માતા બનીને પાછી ફરી છે ત્યારથી તે સમાચારોમાં કોઈને કોઈ રીતે આવતી રહે છે. થોડા દિવસ પહેલા તે પોતાના બ્લેક કેટસૂટના કારણે ચર્ચામાં હતી. પછી તેમના એ ડ્રેસ પર ફ્રેન્ચ ઓપનના આયોજકોએ બેન લગાવી દીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ