તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવો પંચ માર્યો કે ચેમ્પિયન થઇ ગયો ઢેર, તસવીરોમાં જુઓ ફાઇટનો રોમાંચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયો ડી જાનેરો: રિયો ઓલિમ્પિકમાં સુપર હેવીવેટ બોક્સિંગ ઇવેન્ટમાં એક ચોકાવનારી ઘટના બની હતી. નાઇજીરિયાના માત્ર 22 વર્ષના એક બોક્સરે માત્ર એક પંચમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગોના નેશનલ ચેમ્પિયનની ધૂળ ચટાડી હતી. પંચ એટલો જોરદાર હતો કે ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો નિગેલ પોલ ઉઠી જ શક્યો નહતો.
આ રીતે હતો ફાઇટનો રોમાંચ
- નાઇજીરિયાના ઇફે આજાગ્બા અને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના નિગેલ પોલ વચ્ચે સુપર હેવીવેટ બોક્સિંગ (91 કિગ્રા)નો પ્રી ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમાયો હતો.
- અજાગ્બાએ એવો જોરદાર પંચ માર્યો કે નિગેલ જમીન પર પડી ગયો અને પછી ઉઠી શક્યો નહતો. અજાગ્બાએ વિરોધી બોક્સરને નોક આઉટ કરીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
- ઇફે અજાગ્બા માત્ર 22 વર્ષનો છે, જ્યારે નિગેલ પોલની ઉંમર 27 વર્ષ છે.
- ઇફેએ પ્રથમ વખત આટલી મોટી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જો કે તે બોક્સિંગ પહેલા બાસ્કેટબોલ રમતો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, તસવીરોમાં ફાઇટનો રોમાંચ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો