Divya Bhaskar

Home » Sports » IPL 2018 » IPL @Rochak » IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know

આ પ્લેયરે 8 વર્ષમાં એકપણ વખત નહોતો ફેંક્યો નો-બોલ, IPLના Unknown ફેક્ટસ

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 04:33 PM

પિયૂષ ચાવલા આ સિઝનમાં પણ કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી જ રમી રહ્યો છે

  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL 2018માં ઘણી રસપ્રદ મેચો જોવા મળી છે અને આવનારા સમયમાં રોમાંચક મેચોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. આઈપીએલ ઈતિહાસમાં પિયૂષ ચાવલા જ એકમાત્ર એવો બોલર રહ્યો છે જેણે 8 વર્ષ સુધી એકપણ નો બોલ ફેંક્યો નહોતો. તેણે 2016ની આઈપીએલમાં પ્રથમવાર નો-બોલ ફેંક્યો હતો. આ નો-બોલ 386 ઓવર બાદ જોવા મળ્યો હતો. આજે અમે આ પેકેજમાં તમારી સમક્ષ આવા જ Unknown અને રસપ્રદ ફેક્ટસ રજૂ કરી રહ્યાં છીએ.

    સૌથી વધુ સિક્સ પણ પિયૂષ ચાવલાની ઓવરમાં જ જોવા મળી


    - 8 વર્ષ સુધી એકપણ નો-બોલ ન ફેંકવાનો રેકોર્ડ ધરાવતા કોલકાતા નાઈટરાઈડર્સના લેગ સ્પિનરની ઓવરમાં જ સૌથી વધુ સિક્સ ફટકારવામાં આવી છે. તેણે 2015 સુધીમાં પોતાની ઓવરમાં 100 સિક્સનો અણગમતો રેકોર્ડ બનાવી લીધો હતો. ચાવલા પહેલા આ રેકોર્ડ અમિત મિશ્રાના નામે હતો. ચાવલાએ આઈપીએલ કરિયરમાં 129 વિકેટ ઝડપી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ, IPLના આવા જ અન્ય શોકિંગ ફેક્ટ્સ..........)

  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL Unknown Facts: IPL interesting facts that every cricket fan should know
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending