Home » Sports » IPL 2018 » IPL Magical Moments » Cheerleader Shocking Moment Capture Camera During Mumbai Indians Vs Royal Challengers Match

IPL મેચમાં થયુ કઇક એવુ ચોકી ગઇ ચીયરલીડર્સ, કેપ્ચર થઇ શોકિંગ મોમેન્ટ

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 03:15 PM

મુંબઇ ઇન્ડિયન્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની મેચમાં ચીયરલીડર્સના એક્સપ્રેશન કેદ થયા

  • Cheerleader Shocking Moment Capture Camera During Mumbai Indians Vs Royal Challengers Match
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઇ અને બેંગલુરૂ વચ્ચે IPL મેચમાં ચીયરલીડર્સ ચોકી ગઇ હતી

    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018ની 14મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સરોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 46 રને હરાવ્યું હતું. મુંબઇમાં રમાયેલ આ મેચમાં બેંગલુરૂને જીતવા માટે 214 રનનો પડકાર મળ્યો

    ગયા હતા.

    ચીયરલીડર્સ ચોકી ગઇ

    - મેચમાં આ મોમેન્ટ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ દરમિયાન પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર બની હતી.
    - મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવ ઓપનિંગ કરવા ઉતર્યો હતો અને તે ઉમેશ યાદવની પ્રથમ બોલ પર જ બોલ્ડ થયો હતો. આ સમયે ટીમનું ખાતુ પણ ખુલ્યુ નહતું.
    - મેચના પ્રથમ બોલ પર એક વિકેટ પડતા મેચ જોઇ રહેલી ચીયરલીડર્સ ચોકી ગઇ હતી અને તેના શોકિંગ એક્સપ્રેશન્સ કેમેરામાં કેદ થઇ ગયા હતા.
    - આગળના બોલ પર નવા બેટ્સમેન ઇશાન કિશનને પણ ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. જેને કારણે મુંબઇની ટીમ પ્રેશરમાં આવી ગઇ હતી.
    - જો કે તે પછી રોહિત શર્મા અને ઇવિન લુઇસે ટીમને સંભાળી હતી.

    મેચ સમરી:

    મુંબઇ ઇન્ડિયન્સ: 213/ 6( 20 ઓવર) (રોહિત શર્મા- 94, લુઇસ-65)
    રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ- 167/8 (20 ઓવર) (વિરાટ કોહલી 92*)

    આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  • Cheerleader Shocking Moment Capture Camera During Mumbai Indians Vs Royal Challengers Match
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મેચ દરમિયાન આ મોમેન્ટ મુંબઇની ઇનિંગ દરમિયાન પ્રથમ બોલ પર બની હતી
  • Cheerleader Shocking Moment Capture Camera During Mumbai Indians Vs Royal Challengers Match
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મેચના પ્રથમ બોલ પર જ ઉમેશ યાદવે સૂર્યકુમાર યાદવને બોલ્ડ કર્યો હતો
  • Cheerleader Shocking Moment Capture Camera During Mumbai Indians Vs Royal Challengers Match
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલ્ડ થયા બાદ ઉમેશ ઉજવણી કરવા લાગ્યો હતો
  • Cheerleader Shocking Moment Capture Camera During Mumbai Indians Vs Royal Challengers Match
    પ્રથમ બોલ પર વિકેટ પડતા મુંબઇની ચીયરલીડર્સ ચોકી ગઇ હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ