Divya Bhaskar

Home » Sports » IPL 2018 » IPL Magical Moments » IPL 2018: Dinesh Karthik SuperMan Dive Ajinkya Rahane Stump Out

કાર્તિકે સુપરમેન જેવી ડાઇવ લગાવી રહાણેને કર્યો સ્ટમ્પ આઉટ, થઇ રહી છે પ્રશંસા

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 09:58 PM

દિનેશ કાર્તિકનો સ્ટમ્પ આઉટ જોઇ સોશિયલ મીડિયા પર ફેન્સ પણ પ્રશંસા કરવા લાગ્યા

  • IPL 2018: Dinesh Karthik  SuperMan Dive Ajinkya Rahane Stump Out
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દિનેશ કાર્તિકે અજિંક્ય રહાણેને 36 રને સ્ટમ્પ આઉટ કર્યો હતો

    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018માં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અને વિકેટકીપર દિનેશ કાર્તિકનું સુપરમેન અવતાર જોવા મળ્યુ હતું. કાર્તિકે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેને

    સ્ટમ્પ આઉટ કર્યો હતો.

    કાર્તિકે ચિત્તાની ઝડપે કર્યો સ્ટમ્પ આઉટ

    રાજસ્થાન રોયલ્સની ઇનિંગ દરમિયાન સાતમી ઓવર નીતિશ રાણા કરી રહ્યો હતો, તેનો એક બોલ રહાણેના પેડ્સ પર લાગી હતી અને વિકેટ પાછળ ગઇ હતી. આ દરમિયાન દિનેશ

    કાર્તિકે ચિત્તાની ઝડપે બોલને પકડ્યો હતો અને હવામાં ઉડતા બોલને સ્ટમ્પ તરફ ફેક્યો હતો. આ સમયે અજિંક્ય રહાણે ક્રીઝની બહાર હતો અને અમ્પાયરે તેને સ્ટમ્પ આઉટ આપ્યો હતો.

    દિનેશ કાર્તિકનો સુપરમેન અવતાર જોઇ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઇ હતી. રહાણે 19 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેને 5 ફોર અને 1 સિક્સર

    ફટકારી હતી.

    આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  • IPL 2018: Dinesh Karthik  SuperMan Dive Ajinkya Rahane Stump Out
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અજિંક્ય રહાણેના રૂપમાં રાજસ્થાન રોયલ્સને પ્રથમ ફટકો પડ્યો હતો
  • IPL 2018: Dinesh Karthik  SuperMan Dive Ajinkya Rahane Stump Out
    રહાણેને આઉટ કર્યા બાદ ઉજવણી કરતા ખેલાડી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending